GYANLIVE EDUCATION PVT LTD ગુજરાત ની સર્વશ્રેષ્ઠ ફેકલટી ટીમ ધરાવતી સંસ્થા છે જે ગુજરાત સરકાર ધ્વારા લેવામાં આવતી પરીક્ષા જેમ કે GPSC ½, DySO, PI, PSI/ASI, ક્લાસ 3 વર્ગ ની તમામ પરીક્ષા નુ સચોટ માર્ગદર્શન આપી તૈયારી કરાવે છે.